શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2017 (16:04 IST)

ગુજરાતી જોક્સ-શેરનો શિકાર

પત્ની- મારા માટે માત્ર આટલું કરો કે જઈને, શેરનો શિકાર કરો.
 મને શેરની ચામડી આપણા ડ્રાઈંગરૂમમાં  લગાવી છે. 
 
પતિ- અરે, આ કેવી રીતે શકય છે? કોઈ બીજું સરળ કામ જણાવો 
 
પત્ની- ઠીક છે તમારા whatsapp ના મેસેજસ બતાવો. 
 
પતિ- શેર પટ્ટાવાળા જોઈએ કે સફેદ