શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2024 (15:57 IST)

ગુજરાતી જોક્સ - બાળકો કેવી રીતે થાય

jokes in gujarati
વિદ્યાર્થી (મેડમને) - સ્ત્રીઓને બાળકો કેવી રીતે થાય છે?
મેડમે - જવાબ આપ્યો અને કહ્યું - જ્યારે તમે મોટા થઈને લગ્ન કરશો, ત્યારે રાત્રે એક પરી આવશે અને તમારી

સૂતેલી પત્નીના ખોળામાં એક બાળકને સુવડાવીને જતી રહેશે.
વિદ્યાર્થીઃ જો એવું થાય તો

સુહાગરાતની સિસ્ટમ ખતમ થઈ ગઈ.
શિક્ષક હવે ગુસ્સે થઈને થપ્પડ મારી...