બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

કવિ સંમેલન

એક દિવસ બે મિત્રો એક કવિ સંમેલનમાં ગયા. થોડીવાર પછી એક મિત્રએ બીજાને ધીરેથી કાનમાં કહ્યું - જો તારી બાજુવાળા કાકા ઉંધી રહ્યા છે.
બીજો ખિજાઈને બોલ્યો - ઓહ હો...આટલી અમથી વાત કહેવા માટે તે મારી ઉંધ બગાડી ?