ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2016 (13:01 IST)

ગુજરાતી જોક્સ - 420 લોકો

પપ્પુ - દુનિયામાં કેવા કેવા 420 લોકો ભર્યા પડ્યા છે. 
કાલૂ - કેમ શુ થયુ 
પપ્પુ - આજે સવારે દૂધવાળી મને ખોટો પાંચનો સિક્કો આપી ગઈ. 
કાલૂ - ક્યા છે તે 
પપ્પુ - એ મે શાકવાળાને આપીને શાક ખરીદી લીધુ