શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (15:24 IST)

ગુજરાતી જોક્સ - આમિરખાન એંડ ફ્રેંડ્સ

3 ઈડિયટ્સ - તમારુ બાળક જે બનવા માંગે છે તે તેને બનવા દો 
દંગલ - તમારા બાળકોને એ જ બનાવો જે તમે ઈચ્છો છો 
તારે જમી પર - તમારુ બાળક કશુ બનવા નથી માંગતો તો તેમાં દખલગીરી ન કરો 
 
લગતા હૈ કોનો PK. અમારી ફિરકી લે રહા હૈ.... !!!!