શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 8 જૂન 2016 (17:49 IST)

ગુજરાતી જોક્સ- ઈમાનદારી ........

ગબ્બૂએ એમની પત્નીને સુહાગરાતના દિવસે 500 રૂપિયા આપ્યા. પત્ની -આ શું છે ? 
 
મે આજ સુધી કોઈથી ફ્રીમાં પ્રેમ નહી કર્યું. 
 
શરમાતા પત્નીએ 300 રૂપિયા પરત કર્યા અને બોલી 
 
મે પણ 200થી વધારે આજ સુધી કોઈથી નહી લીધા . 


                                                                                     સરસ મજાના  માટે આગળ પણ ક્લિક કરો ......

દિલ્હી- SAVE GIRLS 
mumbai - SAVE ECONOMY 
kolkata- SAVE WATER 
Banglore- SAVE ELECTRICITY 
kashmir - SAVE LIVES 
Rajsathana -SAVE TREES 
 
ગુજરાતમાં 
 
સેવ ખમણ 
 
સેંવ મમરા 
સેંવ ખમણી 
સેવ ટામેટા
સેવ પુરી
સેવ ગાંઠીયા