બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ગુજરાતી જોક્સ - એપલ જ્યુસ

P.R
બન્તાની પત્ની પેથોલોજી લેબોરેટરીમાં પોતાનો યુરીન ટેસ્ટ આપવા ગઈ. ઘરેથી લાવેલું સેમ્પલ ખોલીને નજર કરતાં જ લેબવાળો બોલ્યો, 'મેડમ, આ યુરીન નહીં, એપલ જ્યુસ છે!
બન્તાની બીબી ગભરાઈ ગઈ, 'મને તરત જ એક ફોન કરવો પડશે.
ક્યા ?'
'બન્તા ને ! તેને કહેવુ પડશે કે ટિફિન સાથે જે એપલ જ્યુસ છે તે પીશો નહી !'