શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ગુજરાતી જોક્સ : તારા નામનો દિવો

P.R
મહિલા- પંડિતજી, મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે પણ હજુ એકેય બાળક નથી થયું.
પંડિત- હું બદ્રિનાથ જઈ તારા નામનો દિવો પ્રગટાવી દઈશ.
10 વર્ષ બાદ
પંડિત મહિલાના ઘરે આવ્યો.
ઘરમાં દસ બાળકો રમી રહ્યા હતા.
પંડિત- અભિનંદન. બાળકોના પિતા ક્યાં છે?
મહિલા- બદ્રીનાથ ગયા છે. દિવો બુઝાવવા.