ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 23 મે 2016 (13:55 IST)

ગુજરાતી જોક્સ-તારો જીજા મરી ગયો....

માખી અને મચ્છરનો લગ્ન થયું 
 
બીજા દિવસે માખી ખૂબ જ  રડી . માખીની બેનપણી આવીને શું થયું ?
 
માખી બોલી-મારા હાથે તારા જીજાની મૃત્યું થઈ ગઈ 

બેનપણી -કેવી રીતે ? 

મેં રાત્રે ગુડ-નાઈટ ચાલુ કરી નાખી  અને તારો જીજા મરી ગયો.