શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- નવી-જૂની

જ્યારે ગુજરાતીઓ એકત્ર થાય છે 
 
તો પૂછે 
 
છે "કહો બીજી કઈ નવી જૂની" 
 
એના જવાબમાં 
 
હા યાર 
 
નવી આવતી નથી અને જૂની છે કે જતી નથી....