શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ગુજરાતી જોક્સ - પ્રેમીની ડંફાસ

P.R
લો ગાર્ડનમાં બેસેલા એક પ્રેમિકાને પ્રેમીએ કહ્યું, 'વ્હાલી, મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે.'
પાછળ બેઠેલા કાકા બોલ્યા, 'અલ્યા જરા ધ્યાનથી જોને, નહેરૃબ્રિજ આગળ ટ્રાફિક કેવો છે?'