શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 18 જાન્યુઆરી 2016 (16:58 IST)

ગુજરાતી જોક્સ- મચ્છરને મારી નાખ

ગુજરાતી જોક્સ- મચ્છરને મારી નાખ

માલિક નોકરથી- જેટલા મચ્છર આ મારી પાસે ગુનગુન કરી રહ્યાં છે બધાને મારી નાખ...
થોડીવાર પછી..
 
માલિક - કેમ આળસી નોકર મેં તને મચ્છર મારવાના કહ્યું હતું હજી સુધી માર્યા નથી ..અત્યાર સુધી ગુનગુન કરી 
 
રહ્યા છે. 
 
નોકર- માલિક મચ્છર તો હું મારી નાખ્યા આ તો તેની બીવી છે જે વિધવા થઈને રડી રહી છે.