ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ગુજરાતી જોક્સ : શિક્ષક અને વિદ્યાર્થી

P.R
ત્રીજા ધોરણનો છોકરો મેડમને : મેડમ હુ તમને કેવો લાગુ છુ.. ??
મેડમ ,,, : sO sWeEt....
છોકરો : તો પછી હુ મારા મમ્મી-પપ્પાને મોકલુ તમારી ઘરે ક્યારે મોકલુ... ??
મેડમ : કેમ ?
છોકરો : કારણ કે તે આપણી વાત આગળ ચલાવશે ને...
મેડમ : આ શુ બકવાસ છે..
બાળક : અરે ટ્યુશન માટે.. મેડમ.. તમે પણ ટીવી જોઈ જોઈને બગડી ગયા છો..