શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2016 (16:49 IST)

ગુજરાતી જોક્સ - સરસ જવાબ

જોઉં છું  મારા આ પાંચ પશ્નના જવાબ કોણ આપે છે. 
 
1. દિલ્લીમાં કોની સરકાર છે ? 
2. જમ્મૂ કશ્મીરની મુખ્યમંત્રી કોણ  છે ? 
3. અમેરિકાના રાષ્ટ્રપતિના ચુનાવ કેટલા વર્ષમાં હોય છે ? 
4. લોકસભામાં કેટલા સભ્ય હોય છે ? 
5. વ્હેલ માછલી ઈંડા કે બચ્ચા શું આપે છે ? 
 
ચિંટૂ સરજી 
આપકી
મહબૂબા
ચાર વર્ષ 545 
બાળક આપે છે 
 
 
 
ટીચર અત્યારે પણ બેભાન છે...