ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2016 (12:41 IST)

ગુજરાતી ફની જોક્સ

એક પોલીસવાળો પોતાના પુત્રને - તારુ રિઝલ્ટ સારુ નથી આવ્યુ ? આજથી તારુ રમવુ અને ટીવી જોવુ બંધ.. 
પુત્ર - આ 100 રૂપિયા પકડો અને આ વાતને અહી જ દબાવી દો...