શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

બસ ફૂલ

પંડિતજીએ જમ્યા પછી પોતાના પેટ પર હાથ ફેરવતા કહ્યુ કે - બસ ફૂલ.
પરંતુ મેજબાને જીદ કરીને પંડિતજીને થોડી રબડી વધુ આપી, પંડિતજી એ પણ ચટ કરી ગયા. આ સાંભળી મેજબાનના નાના છોકરાએ પૂછ્યુ - પંડિતજી, અત્યારે તો તમે કહી રહ્યા હતા કે બસ, ફૂલ, તો પછી રબડી પણ ખાઈ ગયા ?
પંડિતજી બોલ્યા - બેટા, બસ ફૂલ હતી, પણ કંડક્ટરની સીટ તો ખાલી હતી.