બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ભિખારીની મેજબાની

ભિખારી - પૌઆ ખાવા દસ રૂપિયા આપો સાહેબ..
મુસાફર - પરંતુ પૌહા તો પાંચ રૂપિયાના મળે છે. પછી દસ રૂપિયા કેમ ?
ભિખારી - એક પ્લેટ તમારા માટે