શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

ભીખ

W.D
એક વાર એક વ્યક્તિ મંદિરેથી દર્શન કરીને પાછો ફરી રહ્યો હતો. એક તંદુરસ્ત સાધુએ તેની પાસે ભીખ માંગી તો તે ગુસ્સે થઈને બોલ્યો - ભીખ કેમ માંગે છે ? મહેનત કરીને ખા ને.
સાધી પણ અક્કડથી બોલ્યો - કેમ, તમે કદી ભીખ માંગી છે ?
અજાણ્યો વ્યક્તિ- નહી
સાધુ - તો પછી તમે શુ જાણો કે ભીખ માંગવા માટે પણ કેટલી મહેનત કરવી પડે છે.