શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 21 મે 2016 (16:44 IST)

મને એક વાર પ્રેમ થયો હતો

એક છોકરી સાથે મને પ્રેમ થયો હતો તો હું એ છોકરીને કહી દીધું 
 
 
i am in love with u totally 
 
 
એ છોકરી મારા પર ભડકી ગઈ ઉઠી અને કહેવા લાગી 
 
તૂ તોતલો, તારા બાપ તોતલો, તાલી મા તોતલી અને તાલો પૂરો ખાનદાન 
તોતલો 
 
થાલા કૂતલા મને તોતલી બોલે તે ........ !!