ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

વાર્તા એક બાઈની

N.D
બે-ત્રણ બહેનપણીઓ પરસ્પર વાતો કરી રહી હતી. એકે કહ્યુ 'મારી કામવાળી બાઈ 4-5 દિવ અસો સુધી આવી જ નહી ?
બીજી બોલી - કેમ નહી આવી, શુ તે એને લઢી હતી.
પહેલી - નહી તો, મેં તો એણે કદી કશુ નથી બોલી. કારણકે એ જ્યારે પણ કામ કરવા આવે છે ત્યારે હું ઉંધતી જ રહુ છુ અને તે કામ કરીને જતી રહે છે.
ત્રીજી બોલી - હવે સમજાયુ કે તે કેમ નથી આવતી ? કારણકે કામવાળી બાઈઓને ઠપકો સાંભળવાની આદત હોય છે અને તમે છો કે કશુ બોલતા જ નથી. તેથી તેને ખોટું લાગ્યુ અને તે આવી જ નહી.