શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

શાળામાં ન આવવાનું બહાનું

એક વિદ્યાર્થીને ટીચરે પુછ્યું - પરમદિવસે સ્કૂલમાં કેમ નહોતો આવ્યો ?

વિદ્યાર્થીએ જવાબ આપ્યો - ટીચર, પરમદિવસે મારો યુનિફોર્મ ધોયો હતો, એટલે.

ટીચરે પુછ્યું - અને ગઈકાલે કેમ નહોતો આવ્યો ?

વિદ્યાર્થી - ગઈકાલે હું સ્કૂલમાં આવતો હતો અને તમારા ઘરની બહાર તમારા કપડાં સુકાતા જોયા એટલે પાછો ઘરે જતો રહ્યો.