શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

સચોટ નિશાનાબાજ

પોતે કેવો સચોટ નિશાનેબાજ ચ હે તે પોતાના પુત્રને બતાવવાનુ શિકારીએ નક્કી કર્યુ. પુત્રને જંગલમાં લઈ જઈને જમીન પર બેસેલા બતક ઉપર નિશાનુ તાક્યુ એમણે બંદૂકનો ઘોડો દબાવ્યો. પણ બતક નિશાન ચૂકીને ઉડી ગયુ. જરાપણ ધડૅક્યા વગર શિકારીએ દીકરાને કહ્યુ - જો, બેટા દુનિયાની આઠમી અજાયબી. હવે તુ જોઈ રહ્યો છે - મરેલુ બતક કેટલુ સરસ ઉડી રહ્યુ છે.