શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

સ્પર્શની અસર

ડોક્ટરના આવતા જ સ્ટ્રેચર પર સૂતેલા જગદીપે કહ્યુ - ડોક્ટર, કમાલ છે, તમારી નર્સના હાથના સ્પર્શથી મારો તાવ ઉતરી ગયો છે.
ડોક્ટર - તમે સાચુ કહો છો. તે સ્પર્શનો અવાજ મને બહાર સુધી આવ્યો હતો.