બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 23 ડિસેમ્બર 2014 (15:16 IST)

ઝારખંડ, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ, મતગણના સાથે જોડાયેલ દરેક માહિતી..

ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં મતગણના સવારે આઠ વાગ્યે શરૂ થઈ. ઝારખંડમાં ભાજપા કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચની પ્રતિષ્ઠા દાવ પર છે. જ્યારે કે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોંફ્રેસ અને પીડીપીની પણ પ્રતિષ્ઠા દાવ પર ચે. ઝારખંડમાં 81 સીટો માટે ચૂંટણી થઈ છે. જ્યારે કે જમ્મુ કાશ્મીરમા6 87 સીટો માટે ચૂંટૅણી થઈ છે. ઝારખંડમાં ભાજપા સૌથી મોટા દળના રૂપમાં ઉભરતી દેખાય રહી છે. જ્યારે કે જમ્મુ-કાશ્મીરમા અત્યાર સુધી સૌથી સારુ પદર્શન કરતા ભાજપા બીજી સૌથી મોટી પાર્ટી બનતી દેખાય રહી છે. જો કે ભાજપાનુ મિશન 44 હવે નિષ્ફળ થતુ દેખાય રહ્યુ છે. પ્રસ્તુત છે મતગણના સાથે જોડાયેલ દરેક માહિતી.. 
 
- ઝારખંડના મુખ્યમંત્રી બાબુલલ મરાંડી ગિરીડીહ અને ધનવાર બંને સીટો પરથી ચૂંટણી હાર્યા 
- ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવર દાસે ઝાવિમો અને અભય સિંહને હરાવીને જમશેદપુર પૂર્વથી જીત નોંધાવી. 
- પીટીઆઈના હવાલેથી ઉમર બદુલ્લા બીરવાહથી ચૂંટણી જીત્યા 
- મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સોનાવરથી ચૂંટણી હાર્યા. પીડીપીના મોહમ્મદ અશરફ મીર 14.277 વોટો પરથી ચૂંટણી જીતી ગયા. 
- ભાજપા નેતા મીનાક્ષી લેખીનુ કહેવુ છે કે જો પીડીપી કોંગ્રેસની સાથે જવા માંગે છે તો અમે વિપક્ષમાં રહીને કામ કરીશુ. 
- હજરતબલથી પીડીપી ઉમેદવાર આસિયા વિજયી 
- રામનગરથી ભાજપા ઉમેદવાર રણબીર સિંહ જીત્યા 
- મેઢરથી નેકાં ઉમેદવાર જાવેદ અહમદ રાણા જીત્યા 
- બાસોહલીથી ભાજપા ઉમેદવાર લાલ સિંહ જીત્યા 
- ખરસાવાંથી બીજેપીના અર્જુન મુંડા હારી ગયા 
- ખરસાવાંથી બીજેપીના અર્જુન મુંડા હારી ગયા 
- જમ્મુ પૂર્વથી બીજેપી ઉમેદવાર રાજેશ ગુપ્તા જીત્યા 
- ઉઘમપુરથી નિર્દળીય ઉમેદવાઅર પવન ગુપ્તા જીત્યા 
- સુરનકોટથી કોંગ્રેસ ઉમેદવાર ચ્ મોહમ્મદ અકરમ જીત્યા. 
- છમ્બથી ભાજપાના ડો. કૃષ્ણલાલ જીત્યા. કોંગ્રેસ ઉમેદવાર તારાચંદને હરાવ્યા 
- રામનગરથી ભાજપાના આરએસ પઠાનિયા ચૂંટણી જીત્યા 
- સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે ભાજપાએ જમ્મુ-કાશ્મીરને રાષ્ટ્રની મુખ્યધારામાં લાવવાનુ ઐતિહાસિક કામ કર્યુ છે. 
- કર્ન સિંહે કહ્યુ કે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે જમ્મુ કાશ્મીરના લોકોને શુભેચ્છા. અમે આશા રાખીએ છીએ કે રાજ્યમાં સ્થિર સરકાર બનશે. 
-૳ ઝામુમોની નિરલ પૂર્તિ મુઝગામ સીટ પરથી વિજયી. નિરલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને હરાવ્યુ 
- ઝારખંડ કોંગ્રેસ પ્રભારી બીકે હરી પ્રસાદે કહ્યુ કે હુ હારથી નિરાશ છ્ આવા ખરાબ પરિણામોની આશા નહોતી. વ્યક્તિગત રૂપે મારુ માનવુ છે કે ચૂંટણી પહેલા જેએમએમ સાથે ગઠ્બંધન તોડવુ નહોતુ જોઈતુ. 
- ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પ્રાપ્ત પરિણામો મુજબ રજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રી પાછળ ચાલી રહ્યા છે. દુમકામાં હેમંત સોરેન ખરસાવામાં અર્જુન મુંડા. ગિરિડીહ અને ધનબાદમં બાબુલાલ

-પીડીપીએ બીજેપી સાથે ગઠબંધન કરવાના સંકેત.પીડીપી પ્રવક્તા નઈમ અખ્તરે કહ્યુ. કોંગ્રેસ નેશનલ કોંફ્રેંસ સાથે જવાનો સવાલ જ નહી 
-પીડીપી ક્યારેય બીજેપીની સાથે નહી જાય. ગુલામ બની આઝાદ 
-નેશનલ કોંંફ્રેસના સલમાન સાગરનુ નિવેદન જો બીજેપી કાશ્મીરમાં ધારા 370 ને હટાવવાના મુદ્દાને છોડી દેશે તો અમે સમર્થન આપવા પર વિચાર કરી શકીએ છીએ. 
- બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જનતા પરિવાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યુ ઝારખંડમાં એક સ્થિર સરકાર બનવા જઈ રહી છે. ક્યા છે જનતા પરિવાર.. લાલુ યાદવ અને નીતીશ કુમાર. ઝારખંડમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. 
- જમ્મુ કાશ્મેરની સોનાવર સીટ પરથી મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ચૂંટણી હાર્યા. પીડીપીના અશરફ મીરે ચૂંટણી જીતી 
- જમ્મુ પૂર્વ પરથી ભાજપાના રાજેશ ગુપ્તા વિજયી 
- જમ્મુ કાશ્મીઅના છનનીથી ભાજપા ઉમેદવારે દીનાનાથ વિજયી. અહીથી કોંગ્રેસના કિશનચંદ ચૂંટણી હાર્યા 
- બિલાવરથી ભજપા નેતા નિર્મલસિંહ ચૂંટણી જીત્યા 
- સૂચેતગઢથી ભાજપાના શ્યામ ચૌઘરી જીત્યા 
- જમ્મુ-કાશ્મીરના ઈદગાહ વિધાનસભા સીટ પર નેશનલ કોંફ્રેસના ઉમેદવાર મુબારક ગુલે જીત નોંધાવી 
- આરએસપુરામાં ભાજપાના ગગન ભગત જીત્યા 
- ધનબાદમાં ભાજપા ઉમેદવાર રાજ સિન્હા જીત્યા. પાકુડથી કોંગ્રેસના આલમગીર આલમ લિટ્ટીપાડાથી ઝામુમોના અનિલ મુર્મ અને મહેશપુરથી ઝામુમોના સ્ટીફન મરાંડી જીત્યા 
- સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે ભાજપાએ જમ્મુ કાશ્મીરને રાષ્ટ્રની મુખ્યધારામાં લાવવાનુ ઐતિહાસિક કામ કર્યુ છે.  

-જમ્મુ-કાશ્મીર - પીડીપી 27. ભાજપા 24. કોંગ્રેસ 16. નેશનલ કોંફ્રેંસ 13. અન્ય 6 સીટો પર આગળ 
- ઝારખંડ - ભાજપા 39. કોંગ્રેસ 7. ઝારખંડ મુક્તિ મોર્ચા 21. અને અન્ય ઉમેદવાર 14 સીટ પર બઢત બનાવેલ છે. 

 - ઝામુમોની નિરલ પૂર્તિ મઝગામની સીટ પરથી વિજેતા. નિરલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને હરાવ્યા 
- ઝારખંડ કોંગ્રેસ પ્રભારી બીકે હરી પ્રસાદે કહ્યુ કે હુ હારથી નિરાશ છુ. આવા ખરાબ પરિણામોની મને આશા નહોતી. વ્યક્તિગત રૂપે મારુ માનવુ છે કે ચૂંટણી પહેલા જેએમએમ સાથે ગઠબંધન તોડવા નહોતો માંગતો.
- ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પ્રાપ્ત પરિણામો મુજબ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રી પાછળ ચાલી રહ્યા છે. દમકામાં હેમંત સોરેન (બેરહટ આગળ) ખરસાવામાં અર્જુન મુંડા. ગિરિડીહ અને ધનબાદમાં બાબુલાલ મરાંડી પાછળ ચાલી રહ્યા છે. મઝગામમાં પુર્વ મુખ્યમંત્રી મધુ કોડા ચૂંટણી હારી ગયા છે. 
- ઝારખંડમાં કોંગ્રેસ પ્રભારી બીકે હરી પ્રસાદે કહ્યુ કે હુ હારથી નિરાશ છુ. આવા ખરાબ પરિણામોની આશા નહોતી. વ્યક્તિગત રૂપે મારુ માનવુ છે કે ચૂંટણી પહેલા જેએમએમ સાથે ગઠબંધન નથી તોડવા માંગતો. 
- ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પ્રાપ્ત પરિણામો મુજબ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ત્રણેય પૂર્વ મુખ્યમંત્રી પાછળ ચાલી રહ્યુ છે. દુમકામાં હેમંત સોરેન (બેરહટ આગળ) ખરસાવામાં અર્જુન મુંડા. ગિરિડીહ અને ધનબાદમાં બાબુલાલ મરાંડી પાછળ ચાલી રહ્યુ છે. મઝગામમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા ચૂંટ્ણી હારી ગયા છે. 
- કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે નીતીશ. લાલુ શરદ. મુલાયમ પર કટાક્ષ કરતા કહ્યુ કે જનતા પરિવારની જનતા ક્યા છે ? પ્રસાદે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં અમે સારુ કરીશુ અત્યારે પરિણામ આવવા દો. 
- કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે ઝારખંડમાં પોતાની હાર સ્વીકાર કરતા કહ્યુ કે ઝામુમો સાથે ગઠબંધન તોડવાની પાર્ટીનો નિર્ણય ખોટો છે. 
 

- ભાજપાના રામ માઘવે કહ્યુ કે ઝારખંડમાં અમે સરકાર બનાવી રહ્યા છે. અને જમ્મુ કાશ્મીરમાં અમે સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહ્યા છે. 
- ભાજપા નેતા જેપી નડ્ડાનું કહેવુ છે કે ઝારખંડમાં અમે સરકાર બનાવી રહ્ય છે અને જમ્મુ કાશ્મીરમાં પણ પાર્ટી ખૂબ સારુ કરી રહી છે.  
- નેકાંના અલી સાગર ખાનબાર સીટ પરથી જીત્યા 
- પીડીપી પ્રવકતા નઈમ અખ્તરે કહ્યુ કે સરકાર બનાવવા માટે ભાજપા અને પીડીપી સાથે આવે 
- ગુલામ નબી આઝાદે કહ્યુ કે પીડીપી અને નેશનલ કોંફ્રેસ માટે અમારા દરવાજા ખુલ્લા છે. 
- સજ્જાદે લોનને કહ્યુ કે હાલ શરૂઆતી પરિણામ છે. મતગણના બાકી છે પણ અમે ખુશ છીએ. આગળ જુઓ શુ થાય છે 
- કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ કહ્યુ કે લોકતંત્રમં સરકારો બદલાતી રહે છે. તેનો મતલબ એ નથી કે કોંગ્રેસે પોતાનો આધાર ગુમાવી દીધો છે. 
- કોંગ્રેસ નેતા સંજય ઝાએ કહ્યુ કે મારુ માનવુ છે કે આજે પ્રભાત ભાજપા માટે શુભ નથી. તેમને ઝારખંડમાં સરકાર બનાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.  
- ઝારખંડમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે 
- જમશેદપુર વેસ્ટથી ભાજપાના સરયુ રાય આગળ 
-કોઈરમાથી આરજેડીની અન્નપુર્ણા દેવી આગળ 
- બાબુલાલ મરાંડી ગિરિડીડ અને ધનબાદ બંને સીટો પર પાછળ 
- ગોડ્ડામાં આરજેડીના સંજય પ્રસાદ આગળ 
- મહેશપુરમાં ઝામુઓના સ્ટીફન મરાંડી આગળ 
- ચક્રધરપુરમાં ઝામુમો આગળ 
- ઈમરીથી ઝામુમોના જગરનાથ મહંતો આગળ 
- હજારીબાગથી ભાજપાના મનીષ જયસ્વાલ આગળ 
- જામાથી ભાજપાના મુર્મુ આગળ 
- કાંકેથી ભાજપાના જીતુ ચરણ મહંતો આગળ 
- પાકુડથી કોંગ્રેસના આલમગીર આગળ 
- સિંદરીથી ભાજપાના ફુલચંદ આગળ 
- ખરસાતાથી ભાજપાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અર્જુન મુંડા પાછળ 
- પીડીપી પ્રવક્તાએ કહ્યુ કે અમે એકલા જ રાજ્યમાં સરકાર બનાવીશુ 
- ચિનેની ઉઘમપુરથી ભાજપા આગળ 
 
- જમ્મુ-કાશ્મીર - પીડીપી 24. ભાજપા 24. કોંગ્રેસ 14. નેશનલ કોંફ્રેસ 17. અન્ય 8 સીટો પર આગળ 
- ઝારખંડ ભાજપા 42. કોંગ્રેસ 7. ઝારખંડ મુક્તિ મોરચા 22. અને અન્ય ઉમેદવાર 10 સીટ પર બઢત બનાવેલ છે. 
 
- કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ભાજપા ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા જઈ રહી છે 
- ઝારખંડમાં પુર્ણ બહુમતની તરફ વધી ર્હી છે ભાજપા. રાંચીમાં ભાજપા કાર્યાલયમાં ઉત્સવનુ વાતાવરાણ. મોદીની હાજરીમાં ભાજપા સંસદીય બોર્ડમાં પણ મીઠાઈઓ વહેંચાઈ 
- ઝરખંડના 14 વર્ષના ઈતિહાસમા નવ મુખ્યમંત્રી બન્યા છે. જ્યારે કે ત્રણ વાર રાષ્ટ્રપતિ શાસન લગાવી ચુક્યા છે. 
- સિલ્લી સીટ પર આજસૂ સુપ્રીમો  મહતો જેએમએમના અમિત મહંતો પાછળ 
- ઝારમુંડીમાં પહેલા રાઉંડમાં જેવીએમના દેવેન્દ્ર કુંવર આગળ 
- દુમકામાં પહેલા રાઉંડમાં બીજેપીને લુઈસ મરાંડી આગળ 
- બાબુલાલ મરાંડીએ કહ્યુ કે રાજનીતિમાં હાર-જીત લાગેલી રહે છે. જનતાની સેવામા આગળ રહીશુ.  
- શાહનવાજ હસીને કહ્યુ કે કાશ્મીરથી લઈને ઝારખંડ સુધી કમળ જ કમળ દેખાય રહ્યુ છે. કાશ્મીરી પંડિતોને ઘાટીમાં ફરી વસાવવા ભાજપાની પહેલી પ્રાથમિકતા છે. ઝારખંડમાં અમે સરકાર બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ પાર્ટી ખૂબ સારુ પ્રદર્શન કરશે. 
- અનિલ બલુનીએ કહ્યુ કે ઝારખંડ અને જમ્મુ કાશ્મીર બંને રાજ્યોમાં ભાજપા ઈતિહાસ રચશે 
- સંજ કોલે કહ્યુ કે ગુડ ગર્વંનેસના મુદ્દા પર જ મતદાતાઓએ મતદાન કર્યુ છે. 
- ઝારખંડ ગાંડેય સીટ પર ભાજપા આગળ ચાલી રહી છે. 
- હટિયાથી જેવીએમના નવીન જયસવાલ આગળ .. ભાજપાની સીમા શર્મા પાછળ