શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 21 મે 2016 (12:15 IST)

CBSE 12th Result: Digilocker અને Digiresults પર જુઓ માર્કશીટ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)ની ધોરણ 12નુ result જાહેર થઈ ગયુ છે. વિદ્યાર્થી પોતાના પરિણામ 4 રીતે  જોઈ શકે છે. 1. સીધા વેબસાઈટથી http://www.cbseresults.nic.in 2. બોર્ડ તમારા રજિસ્ટર્ડ ફોન પર ડિજિલૉકરનો યૂજર આઈડી અને પાસવર્ડ મોકલશે તેના દ્વારા જોઈ શકો છો.  3.  DIGIRESULTS એપ દ્વારા મોબાઈલ એપ પર પણ જોઈ શકો છો. 4. બોર્ડ તમારા નોંધાયેલ ઈમેલ આઈડી પર પણ તમને માર્કશીટ મોકલશે. 
 
ઓફિસમાં પરિણામ નહી મળે 
 
સીબીએસઈની કોઈપણ ઓફિસમાં પરિણામ મળશે નહી. બોર્ડ તરફથી લોકોને સૂચના આપવામાં આવી છે કે સીબીએસઈની ઓફિસોમાં પરિણામ લેવા માટે આવે નહી.