ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2016 (17:21 IST)

બાબા રામદેવ અને શિલ્પા શેટ્ટી એક મંચ પર ! (જુઓ વીડિયો)

યોગ ગુરૂ બાબા રામદેવના મુંબઈના યોગ શિબિરમાં બુધવારે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ ભાગ લીધો. બાબા રામદેવ અને શિલ્પા શેટ્ટી બંનેયે મંચ શેયર કર્યો અને અનેક આસન કર્યા.  બંનેયે ત્યા હાજર લોકોને અનેક આસન શિખવાડ્યા. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી પણ યોગની પ્રશંસક છે. તે પોતાની યોગા સીડી પણ બજારમાં ઉતારી ચુકી છે... જુઓ વીડિયો