શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 18 જુલાઈ 2016 (11:09 IST)

ગુજરાત, પંજાબ અને દિલ્હી સહિત દેશના અનેક ભાગમાં ભૂકંપ

ગુજરાત, પંજાબ અને દિલ્હી સહિત દેશના અનેક ભાગમાં રવિવારે ભૂકંપના અનેક ઝટકા અનુભવાયા.  ગુજરાતમાં સવારે નવ વાગીને 24 મિનિટ પર આવેલ ભૂકંપનુ કેન્દ્ર સુરતનુ ભાદા ગામ હતુ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી. ભૂકંપથી જોકે જાનમાલને કોઈ નુકશાન થવાના સમાચાર નથી. 
 
ગાંધીનગર ખાતે ભૂકંપ અનુસંધાન સંસ્થાનના વરિષ્ઠ ભૂવિજ્ઞાની એ સતીશે જણાવ્યુ કે 11.23 વાગ્યે 2.8 તીવ્રતાનો એક વધુ ભૂકંપ આવ્યો. તેનુ કેન્દ્ર સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં હતુ. ત્યારબાદ સાંજે પાંચ વાગીને 24 મિનિટ પર પાકિસ્તાનની સીમા સાથે લાગેલ પંજાબમાં 4.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.  તેનુ કેન્દ્ર સૌરાષ્ટ્રના ભાવનાગર શહેરમાં હતુ. ત્યારબાદ સાંજે પાંચ વાગીને  24 મિનિટ પર પાકિસ્તાનની સીમા સાથે લાગેલ પંજાબમાં 4.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.  તેના ઝટકા દિલ્હી સુધી મહેસૂસ કરવામાં આવ્યા.