શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 22 ઑગસ્ટ 2015 (17:35 IST)

પાકિસ્તાનને ભારતનો જવાબ - આતંકવાદના મુદ્દા પર જ વાતચીત થશે

- પાકિસ્તાન રાત્રે 12 વાગ્યા સુધી જવાબ આપે 
- જો પાકિસ્તાન નહી માને તો વાતચીત નહી થાય 
- વાતચીતમાં હુર્રિયત અને કાશ્મીર ન હોવા જોઈએ 
- અમારી પાસે જીવતો પુરાવા છે. 
- એ ડૉજિયર આપશે અમે જીવતા માણસો આપીશુ 
- આ પહેલાથી નક્કી હતુ અમે તો એવુ કહી રહ્યા છે કે વાતચીતમાં કોઈ ત્રીજો પક્ષ ન હોય 
- ભારત નવી શરતો નથી લગાવી રહ્યુ 
- વાતચીતથી તેમને ભલે આશા ન હોય પણ અમે તો આશા લગાવીને જ બેસીશુ 
- સુષમા સ્વરાજે પાકિસ્તાનને કહ્યુ - જમ્મુ કાશ્મીર પર પણ વાતચીત થશે પણ પહેલા આતંકવાદ પર વાત થાય 


- વાતચીતમાં ત્રીજો પક્ષ સ્વીકાર નહી. ફક્ત ભારત અને પાકિસ્તાન જ વાતચીત કરશે 
- આપ આવો અને આતંકવાદના મુદ્દા પર વાત કરો. 
- ઉફા સમજૂતીનુ સન્માન કરતા ફક્ત આતંકવાદ પર જ વાતચીત થાય 
- શિમલા સમજૂતીમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પણ બંને દેશોમાં વાર્તા થશે તો ત્રીજો પક્ષ વચ્ચે નહી હોય. 
- શિમલા સમજૂતી પર પણ બંને દેશોના હસ્તાક્ષર રહેશે. 
- આતંકવાદ અને હિંસા સમાપ્ત થયા પછી જ બધા વિષયો પર ચર્ચા થશે. 
- ભારત વાતચીતથી ભાગવા નથી માંગતુ 
- તેમણે જ્યારે એજંડા મોકલોયો તો અમે કહ્યુ કે એનએસએ મીટિંગમાં ફક્ત આતંકવાદ પર જ ચર્ચા થશે. 
- અમે ઘરનું દરેક દબાણનો સામનો કર્યો 
- દેશની અંદરથી દબાણ પછી પણ અમે વાર્તા રદ્દ નથી કરી. 
- ઉફા પછી 91 વાર સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન થયુ 
- ત્રણેય મીટિંગ ન થાય તેની બુનિયાદ પાકે મુકી દીધી. 
- એનએસએ પહેલા થનારી ડીજીએમઓ મીટિંગનો પણ તેમણે અત્યાર સુધી જવાબ ન આપ્યો. 
- ડીજી સ્તરની વાતચીત માટે પાત્ર મોકલ્યો. તેમણે જવાબ જ ન મોકલ્યો 
- 22 જુલાઈના રોજ પત્ર મોકલ્યો તેમણે જવાબ જ ન મોકલ્યો 
- અમે એક મહિનાની નોટિસ મોકલી 22 દિવસ સુધી તેઓ તેને લઈને બેસી રહ્યા.
- સાર્થક વાતચીત આતંકવાદમુક્ત વાતાવરણમાં જ શક્ય 
- તેથી પહેલા આતંકવાદ પર વાત થશે 
- બોમ્બ ધમાકા વચ્ચે અવાજ સંભળાતો નથી 
- ઉફામાં આતંકવાદ સીમા વિવાદ પર જુદી જુદી ચર્ચા નક્કી થઈ હતી 
- ઉફામાં કંપોજિટ વાતચીત નથી થઈ 
-ઉફાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી નવાજ શરીફ મળ્યા તો બંને વચ્ચે સહમતિ બનીકે અમે એક વાતચીત આતંકવાદ પર વધુ એક વાતચીત સીમાની કરી લે છે. 
- મુંબઈ હુમલા પછી વાર્તા રોકાય ગઈ 
- જમ્મુ-કાશ્મીર પર વાર્તા વિદેશ સચિવ જ કરશે 
- પન વાર્તા પછી તરત જ કારગિલ યુદ્ધ થયુ હતુ અને વાર્તા ફરી થમી ગઈ
- જ્યારે રિજ્યૂમ ડાયલોગ આવ્યો તો થોડુ અંતર આવ્યુ 
- પછી 206માં રિજ્યૂમ વાર્ત શરૂ થઈ 
- આગરા વાતચીત પર પાકિસ્તાને અવરોધ નાખ્યો હતો 
- જમ્મુ કાશ્મીર પર વિદેશ સચિવ જ વાત કરશે 
- દરેક મુદ્દા માટે જુદા જુદા લોકો નક્કી હતા 
- 8 મુદ્દાથી શરૂ થઈ હતી વાતચીત 
- અટલજીના સમયે વાતચીત શરૂ થઈ હતી. 
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતને વાર્તા નથી કહી શકાતી.  1978માં ભારત પાકિસ્તાન વચ્ચે કંપોઝિટ ડાયલોગ શરૂ થયો હતો તેને જ વાર્તા કહી શકાય છે. 
- સુષમાની પ્રેસ કોન્ફ્રેંસ