ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2016 (14:49 IST)

મુંબઈ એટીએમ પહોંચ્યા રાહુલ ગાંધી , લાઈનમાં લગેલા વૃદ્ધ -મહિલાઓથી પૂછી પરેશાની

નોટબંદી પર જ્યાં સરકાર માટે બેંક અને એટીએમના આગળ ઉભેલી ભીડને કેશ બદલવાની ચુનૌતી છે. ત્યાં એજ મામલા પર રાજનીતિ પણ જારી છે. કાંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે મુંબઈના વકોલામાં એક એટીએમના બહાર પહોંચ્યા અને લાઈનોમાં લાગેલા વૃદ્ધ અને મહિલાઓથી પરેશાની પૂછી. 
ઘણા લોકોએ રાહુલ ગાંધીને જણાવ્યું કકે ત્રણ દિવસથી એ લાઈનમાં લાગી રહ્યા છે પણ તેણે પૈસા નહી મળી રહ્યા. રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર હુમલા બોલતા કહ્યું કે નોટબંદીના ફેસલાના કારણે માત્ર સામાન્ય માણસોની મુશ્કેલી વધી છે. મોટા વ્યાપારી કે કાળા ધન વાળા તો આરામ થી ઘરે બેસ્યા છે . માત્ર ગરીબ અને સામાન્ય જતનતા પરેશાન છે.