મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2016 (12:37 IST)

સુષમા સ્વરાજ ની કિડની ફેલ - કર્યું ટ્વીટ - હું ડાયલિસિસ પર છું , થઈ શકે છે ટ્રાંસપ્લાંટ

દિલ્લી વિદેશ મંત્રી સુષમા સ્વરાજની કિડની ફેલ થઈ ગઈ છે અને એ એમ્સમાં એડમિટ છે. બુધવારે સુષમાએ ટ્વીટ કરી આ જાણકારી આપી કે તેણે કખ્યું કે "હું એમ્સમાં છું મારું ડાયલિસિસ જારી છે અને કિડની ટ્રાંસપ્લાંટ માટે ટેસ્ટ કરાવ્યા છે. ભગવાન કૃષ્ણ મની આશીવાદ આપશે. ડાકટરોની ટીમ કરી રહી છે સારવાર. 
 
તેણે 7 નવંબરે એમસમાં એડમિટ કર્યું હતું ત્યારબાદથી ડાકટરોની એક ટીમ તેને મૉનિટર કરી રહી છે .