બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 11 નવેમ્બર 2016 (17:59 IST)

2000 રૂપિયાનો નોટ મળતા જ કરી નાખ્યા 2 ટુકડા , આ હતું કારણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  દ્વારા 500-1000ના નોટને બંદ કર્યા પછી લોકોમાં ઘણા અફવા ઉડી રહે છે . આખી જાણકારી ન થતા કેટલાક લોકો તો બેહોશ થઈ હયા અને કેટલાકએ તો એમના બધા પૈસા અગ્નિમાં બળાવી દીધા. આટલુ બધા થયા પછી પણ જ્યારે નવી કરેંસી લોકો પાસે આવી તો એને લઈને પણ ઘણા અફવા આવી  કે એમાં માઈક્રોચિપ લાગેલી છે. , જે જીપીએસથી કનેક્ટ કરી શકાય છે. આ વાતની સચ્ચાઈને જાણવા માટે ઉત્તરપ્રદેશના સોરખપુર જિલ્લામાં એક ય્વકે 2000નું નોટ મળી તો એને ચિપને શોધવાના ચક્કરમાં નોટના ટુકડા કરી દીધા. 
શું હતું આખું મામલો. 
જાણકારી મુજબ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક માણસે ચિપને શોધવા માટે 200 રૂપિયાના નોટના 2 ટુકડા કરી દીધા. જણાવી દે કે ગોરખપુરમાં વાટ્સએપ પર એક લોકલ ગ્રુપ બનાવ્યું છે . આ ગ્રુપનું નામ "ગોરખપુર વિશ્વવિદ્યાલય છે. વાટસએપના આ ગ્રુપમાં સતીશ ચંદ્ર નામ ના એક યુવકને એડ છે. યુવકે 2000ના રૂપિયાના નોટની ફોટો નાખી લખી દીધું કે નોટમાં કોઈ ચિપ નહી ચેક કર્યું છે મેં. 
 
શું કહે છે પુલિસ 
 
કેટ થાનાના સીઓ અભય કુમાર મિશ્રથી એમનું પક્ષ જાણવાની કોશિશ કરી. તો એને કીધું કે મામલુ સંજ્ઞાન માં આવ્યું છે. એને કીધું કે ગ્રુપ એડમિનથી કારર્વાઈ કરાશે.