શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 જુલાઈ 2016 (15:06 IST)

#webviral પત્નીને 'સુલ્તાન' બતાડવા માટે સલમાન ખાનના ફૈને બુક કર્યુ આખુ થિયેટર

આ પત્ની માટે પ્રેમ છે કે સલમાન ખાન માટેની દિવાનગી એ કહેવુ મુશ્કેલ છે. પણ આ માણસની દિલદારી સોશિયલ મીડિયા પર ચોક્કસ વાયરલ થઈ રહી છે. સુલ્તાનને બધા જોવા માંગે છે. ટિકિટની કિમંત સામાન્યથી અનેકગણી વધુ છે. આવામાં આખુ સિનેમા હોલ બુક કરવુ નવાઈ પામવા જેવુ છે. 
શંકર મુસાફિર નવી દિલ્હીના રહેવાસી છે. તેમણે પોતાની પત્ની ગીતાંજલિને ફિલ્મ બતાવવા માટે આખુ સિનેમા હોલ બુક કર્યુ જેમા 120 ટિકિટ હતી.  તેમની પત્ની ગીતાંજલિ સલમાન ખાનની ફૈન છે.