ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 જુલાઈ 2016 (11:52 IST)

એક પત્ની સાથે સૂએ છે બધા ભાઈ

એક પત્ની સાથે સૂએ છે બધા ભાઈ 

 
ભારત એક એવું દેશ છે જ્યાં એક પતિ એમની પત્ની માટે રામ હોય છે ત્યાં હ એક પત્ની પણ એમની સીતાહોવાનું પૂરું ફર્જ ભજવે છે અને જો એ કોઈ બીજાની સાથે એમના સંબંધ બનાવે છે તો સમાજમાં કઈક જુદોજ દર્જો અપાય છે. એમના પતિ એમને ત્યાગી નાખે છે. પણ અમે તમને જણાવી દે કે ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં એક પત્ને એમના પતિ થી જ નહી પણ એમના બધા ભાઈઓથી સંબંધ બનાવે છે. 
 
જેના માટે એમના પતિની પણ રજા આપે છે. વગર રોકાય એ એમના પતિના ભાઈઓ સાથે સંબંધ બનાવી લે છે. અને આ વાત સમાજને પણ ખબર હોય છે કોઈ નેઆ પર આંગળી નહી ઉઠાવી શકતા. આ પણ જણાવી દે કે આ કોઈ રીત નહી પણ મજબૂરી છે . જી હા અમે વાત કરી રહ્યા છે રાજસ્થાનની સીમાથી લાગેલા મુરૈના શહરની  ,જ્યાં છોકરીઓની આટલી કમી છે કે ત્યાં એક પરિવારમાં જેટલા પણ ભાઈ હોય છે , એ બધાના અધિકાર એક જ ભાઈની પત્ની થી હોય છે. 
 
ભલે લગ્ન એક જ ભાઈએ કેમ ન કર્યું હોય . લગ્ન પછી અધિકાર બધા ભાઈઓના હોય છે અને એ વારાફતરી એમના ભાઈઓ સાથે રહે છે. આ રીત ગામના આશરે બધા ઘરોમાં એક જ વહુ હોય છે . પત્ની એક હોય છે જ્યારે એમના પતિઓની સંખ્યા એક થી વધારે હોય છે. સરાય છેલામાં રહેતા એક માણસએ જણાયા કે એમના સામાજમાં છોકરીઓની કમી હોવાની કારણે આ હોય છે. રિપોર્ટ મુજબ અહીં થોડા જ એવા પરિવરા છે જ્યાં એક પત્ની પર એક જ પતિનું અધિકાર હોય્ નહી તો જ્યાં જેટલા પણ લગ્ન થયા બધામાં પત્ની એક અને પતિ ઘણા હોય છે. અહીં કેટલાક પરિવાર છે જ્યાં પત્ની એક અને આઠ પતિઓના અધિકાર છે.