શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2011 (11:43 IST)

આજે પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણનું મતદાન

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ હેઠળ 54 સીટો પર મતદાન શાંતિપૂર્ણ રીતે આજે ચાલી રહ્યુ છે.

મતદાન દરમિયાન ભારે સંખ્યામાં સુરક્ષાબળ ગોઠવવામાં અવ્યા છે.

રાજ્યામં વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ હેઠળ મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ અયુ, જે સાંજે પાંચ વાગ્યા ચાલશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સીપીએમ વીતેલા 34 વર્ષથી પશ્ચિમ બંગાળમાં સત્તા પર છે.

હરીફાઈમાં એકબાજુ સીપીએમ છે તો બીજી બાજુ તૃણમૂળ અને કોંગ્રેસ છે ઉમેદવારોના નસીબનો નિર્ણય બંગાળના છ ઉત્તરી જિલ્લાના કુલ 97,48,839 વોટર કરી રહ્યા છે.