ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: જમ્મુ , બુધવાર, 29 ઑક્ટોબર 2008 (17:48 IST)

આતંકવાદીનાં સમર્થકની ધરપકડ

જમ્મુ કાશ્મીરનાં રિયાસી જિલ્લામાં ગુલ ગામમાંથી પોલીસે આતંકવાદીઓનાં સમર્થક એવા એક વ્યક્તિની ધરપકડ કરી છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રાયફલનાં જણાવ્યામુજબ રિયાસી જિલ્લામાં આતંકવાદીઓના સમર્થકની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિનું નામ ઓળખ ઈરશાદ અહમદ હોવાનું બહાર આવ્યું છે.

તેમજ અહમદનાં સંબંધો હિઝબુલ મુઝાહીદ્દીન સાથે હોવાનું જાણવા મળ્યું છે.