શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઠાણે. , મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (15:30 IST)

કુતરી સાથે સેક્સ કરનારા વોચમેનની ધરપકડ

મુંબઈના ઠાણેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઠાણેના લોકપુરમ સોસાયટીમાં એક 18 વર્ષના વૉચમેનની રાત્રે કુતરી સાથે સેક્સ કરતા ધરપકડ કરવામાં આવી. રવિન્દ્રકુમાર ચૌરસિયા નામનો આ વોચમેન લોકપુરમ સોસાયટીના ગેટ પર નોકરી કરતો હતો. 
 
આ અંગેનો એક ફોન કુતરીના માલિક અને પ્રાણી મિત્ર સંગઠન પર આવતા આ ચોંકાવનારી ઘટના સામે આવી.