શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મદ્રાસ , ગુરુવાર, 25 ડિસેમ્બર 2008 (01:05 IST)

ગજિની આજે રિલીઝ થશે આનંદો!

મદ્રાસ હાઈકોર્ટે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહેલી અમીરખાનની ફીલ્મ ગજિની પરથી સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે. આની સાથે જ આવતીકાલે જ આ ફિલ્મ દેશભરમાં રજૂ થઈ જશે.

કોપીરાઈટના મામલે મંગળવારે આ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ હતી. જેની પર મંગળવારે મદ્રાસ સરકારે પ્રતિબંધ લાદી દીધો હતો. પરંતુ કોર્ટ દ્વારા લેવામાં આવેલ વચાગાળીયા નીર્ણયના કારણે ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.