ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પણજી , મંગળવાર, 1 જુલાઈ 2008 (12:50 IST)

ગોવાની હાઈકોર્ટે અમિતાભને નોટિસ ફટકારી

પણજી. મુંબઈ હાઈકોર્ટની ગોવા પીઠે ગઈ કાલે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અન્યને તમાકુ નિરોધી અધિનિયમનો કથિત રીતે ઉલ્લંઘન કરવા પર નોટિસ રજુ કરી હતી.

ગોવામાં આવેલ તમાકુ વિરોધી સંગઠન નેશનલ ઓર્ગેનાઈઝેશન ફાર ટૉબેંકો ફરૈડિકેશન (એનઓટી)એ બચ્ચન અને અન્યના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ગોવા રાજમાર્ગ પર સિગરેટનું સેવન કરતાં બચ્ચનનું પોસ્ટર લાગેલું હતું.

કેસની સુનવણી કરી રહેલ અદાલતે ગઈ કાલે બચ્ચન ઈલેક્ટ્રિક ઉપકરણ કંપની એંકર કેસુ રામસે અને અન્યને નોટિસ ફટકારી હતી. તેને 28 જુલાઈ સુધી પાછી મોકલવાની છે.