શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 4 ઑક્ટોબર 2008 (12:25 IST)

જીયા ડરેલ છે કોઈએ ધમકાવ્યો નથી: વકીલ

દિલ્હી અને અન્ય શહેરોની અંદર શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાના ગુનામાં ધરપકડ કરાયેલ પાંચ યુવકોમાંથી જીયા ઉર રહેમાનના વકીલે કહ્યું હતું કે તેને કોઈ ધમકાવ્યો નથી પરંતુ તે ડરેલો લાગે છે. તેના સંબંધિઓએ ગઈ કાલે રાત્રે અહીંના એક પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયના એક છાત્રની 21 સપ્ટેમ્બરે જામિયા નગરથી ધરપકડ કરવામાં આવી હતી.દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આદેશ પર પહેલી વખત તેને પોતાના સંબંધિઓ અને વકીલને મળવાનો અવસર મળ્યો હતો.