શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 29 નવેમ્બર 2009 (16:10 IST)

દુશ્મનોથી લડવામાં બીએસએફ સક્ષમ : ચિદંબરમ

ભારતના ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું કે, હું મારા પશ્ચિમના પડોશીની નીયત નક્કી છે અને તેનાથી લડવા માટે બીએસએફ પૂરી રીતે તૈયાર છે. આ વાત ગૃહ મંત્રીએ બીએસએફના 44 માં સ્થાપના દિવસના સ્થળ પર આયોજિત સમારોહમાં કહી.

બીએસએફના સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત સમારોહમાં ગૃહ મંત્રી પી ચિદંબરમે બીએસએફના સાહસની જોરદાર પ્રશંસા કરી.

છાવલા કેમ્પમાં આયોજિત આ કાર્યક્રમમાં ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સહિત બીએસએફના અધિકારી અને જવાન પણ હાજર હતાં. આ કાર્યક્રમમાં ડૉગ સ્ક્વૉયડે પોતાના કરબત દેખાડવા અને કેમલ ડાંસને ખુબ પ્રશંસા કરી.

આ દરમિયાન પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું અને રેલીઓ કાઢવામાં આવી. આ રેલીઓમાં હોટલ તાજ પર થયેલા હુમલાની ઝાંકી પણ હતી.