શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કલકત્તા. , મંગળવાર, 19 એપ્રિલ 2011 (11:41 IST)

પં.બંગાળમાં પ્રથમ ચરણમાં 74 ટકા મતદાન થયુ

પશ્ચિમ બંગાળમાં બહુપ્રતિક્ષિત વિધાનસભાના ચૂંટણીના પ્રથમ ચરણનુ મતદાન સોમવારે શાંતિપૂર્વક સંમપન્ન થઈ ગયુ. આ દરમિયાન 74.27 ટકા મતદાતાઓએ મતદાન કર્યુ.

છ જિલ્લાના મતદાતાઓએ પ્રદેશની 54 સીટો પર ઉભા 364 ઉમેદવારોને રાજનીતિક ભવિષ્ય ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં બંધ કરી દીધા. મતદાનના માટે લોકોમાં અપાર ઉત્સાહ જોવા મળ્યો. લોકો જરૂરી લાઈનમાં પોતાના દાવની રાહમાં મતદાન કેન્દ્ર્યો પર ઉભા રહ્યા. આ જિલ્લા છે, દાર્જીલિન, જલપાઈગુડી, કુચૂવિહાર, ઉત્તરી દિનાજપુર, દક્ષિણી દિનાજપુર અને માલદા.

મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ કુમાર ગુપ્તાએ કહ્યુ, 'અધિકારિક રૂપે મતદાન એક કલાક પચેહે સાંજે છ વાગ્યે સંપન્ન થયુ. અંતિમ ક્ષણો સુધી લગભગ 74,27 ટકા મતદાન થયુ.

આ વખતે મતદાનનુ પ્રતિષ્ઠાન અગાઉની ચૂંટણી કરતા થોડુ ઓછુ રહ્યુ. 2006માં વિધાનસ્ભા ચૂંટનીમાં 82.77 તકા અને 2009માં લોકસભા ચૂંટણીમાં 81.84 ટકા મતદાન થયુ હતુ.