શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોયંબતુર , સોમવાર, 19 જાન્યુઆરી 2009 (10:46 IST)

પોતાના દમ પર ચુંટણી લડશે ભાજપા

ભાજપા આગામી લોકસભા ચુંટણીમાં તમિલનાડુમાં પોતાના દમ પર ચુંટણી લડશે.

રાજ્યના ભાજપાના ઈકાઈ અધ્યક્ષ એલ ગણેશે પત્રકારોની સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પાર્ટીએ એકલા જ ચુંટણી લડવાનો નિર્ણય લીધો છે અને ગઠબંધન માટે કોઈ પણ પાર્ટીની સાથે સંપર્ક ન કરવાનો ફેસલો લીધો છે.

જો કે તેમણે એક વાતની આશા જણાવી હતી કે અમુક પાર્ટીઓ તેમને યોગ્ય સમયે ગઠબંધન માટે સંપર્ક કરી શકે છે.