શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 17 માર્ચ 2009 (18:04 IST)

બિહારમાં લાલુ-પાસવાન-કોંગ્રેસ એક થયા

PTI

લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતાં રાષ્ટ્રીય જનતા પાર્ટી (આર.જે.ડી), લોક જનશક્તિ પાર્ટી (લો.જ.પા) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. જેમાં સૌથી વધઉ બેઠકો લાલુને મળી છે.

લોકસભામાં 40 બેઠકોવાળા બિહારમાં આર.જે.ડી 25, લોજપા 12 તથા કોંગ્રેસ માત્ર 3 બેઠકો ઉપરથી ચૂંટણી લડશે એવી અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં લાલુ-પાસવાને વિગતો આપી હતી.