શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 3 જાન્યુઆરી 2014 (11:15 IST)

મનમોહન સિંહ તોડશે મૌન, આજે પ્રેસ કોંફરેંસમાં કરશે કોઈ મોટી જાહેરાત

.
P.R
પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે સવારે 11 વાગ્યે મીડિયાથી રૂબરૂ થશે. પ્રધાનમંત્રી મનમોહનસિંહ આજે શુક્રવારે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સરકારની સિદ્ધીઓ લોકો સુધી પહોંચાડવાનું છે. પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર, મોંઘવારી અને આર્થિક સ્થિતિ પર ચર્ચા કરશે.વડાપ્રધાન મંત્રી મનમોહન સિંહ મીડિયા સામે રૂબરૂ થાય તે પહેલા ભાજપે તેમને પાંચ સવાલ પૂછ્યાં છે.રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ આ સવાલ પૂછ્યાં છે.

ઈતિહાસ વડાપ્રધાન મનમોહન સિંહનો કાર્યકાળનું કેવી રીતે આકલન કરશે.

તેઓ માને છેકે નરસિંહ રાવ સરકારમાં વિતમંત્રીના રૂપે તેમનું કાર્યકાળ પ્રધાનમંત્રીના રૂપમાં તેમનું કાર્યકાળ વધારે સંતોષ આપે છે.

મનમોહન સરકારને ભ્રષ્ટ માનવામાં આવી રહી છે. તેમનાથી કઈ જગ્યાએ ભૂલ થઈ કે સાહસૂપર્ણ પગલું ઉઠાવી ન શક્યાં જ્યારે પેદા થયેલી સ્થિતિની માંગ હતી.

અર્થવ્યવસ્થા મેનેજમેન્ટમાં ક્યાં ચૂક રહી ગઈ જેથી નિવેશનું ચક્ર તૂટી ગયું

મનમોહન સિંહના કાર્યકાળમાં સીબીઆઈ, સીવીસી, જેપીસી અને સિવિલ સેવાઓ જેવી સંવૈધાનિક સંસ્થાઓ નષ્ટ થઈ તેના દોષી તેઓ પોતાને માને છે