મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 28 ઑગસ્ટ 2009 (11:22 IST)

મુંબઈમાં સ્વાઈન ફ્લૂથી એકનું મૃત્યુ

નવી મુંબઈ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂથી પીડિત એક 39 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.

એચ1એન1 થી પીડિત એમ.શેખનું ડીવાઈ હોસ્પિટલમાં ગુરૂવારે રાત્રે મૃત્યુ નિપજ્યું. તેની આ હોસ્પિટલમાં જ સારવાર ચાલી રહી હતી. નવી મુંબઈના મુખ્ય ચિકિત્સા અધિકારી ડો. દીપક પરોપકારીએ આ માહિતી આપી.