શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (13:11 IST)

મોદીના જન્મદિવસની ઠેર ઠેર ભવ્ય ઉજવણી (જુઓ ફોટા)

ગઈકાલે લોકપ્રિય નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભાજપ તરફથી ભાવિ વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીનો 63મો જન્મદિવસ ઠેર ઠેર ઉજવાયો. જેના દ્વારા સાબિત થયુ કે મોદી સાચે જ એક લોકપ્રિય નેતા છે. આવો જોઈએ મોદીના ચાહકોનો પ્રેમ..
P.R

બીજેપી હેડક્વાર્ટર દિલ્હી ખાતે લોકોએ આ રીતે સાઈન કરીને મોદીને શુભેચ્છા પાઠવી



P.R

મોદીના સારા ભવિષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે હવનનું આયોજન પણ કરાયુ હતુ



P.R

જમાલપુર હિન્દુ-મુસ્લિમ એકતા સમાજે આ રીતે કેક કાપીને મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી


P.R

મોદીના એક પ્રશંસકે અલ્હાબાદમાં આ રીતે રેતી પર મોદીની પ્રતિમા અંકારીને મોદીને શુભેચ્છા પાઠવી હતી અને આશા કરી હતી કે મોદી ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને પોતાના અભિયાનની શરૂઆત કરે.

P.R


મોદીના એક પ્રશંસક અને જામનગરના શિખંડ સમ્રાટના માલિક હિતેશ ચોટાઈ એ 'નમો પેંડા' બનાવીને મોદીને ભેટ સ્વરૂપે આપ્યા

P.R


P.R

સૂરતના બીજેપી સાંસદ શ્રી હર્ષ સાંઘવીના નેતૃત્વ હેઠલ યુવા વિદ્યાર્થીઓએ યુથ પાર્લામેંટમાં ભાગ લઈને મોદીના જન્મદિવસની આ રીતે ઉજવણી કરી
P.R


સુરતમાં તેમના 64માં જન્મ દિવસ માટે 64 કિલોની કેક તૈયાર કરવામાં આવી છે.ગુજરાતના મુખ્યમંત્રી અને જેમને લોકો આગામી વડાપ્રઘાન પદે જોવા માંગે છે તેવા નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. સુરતના મોદી ભક્તો દ્વારા તૈયાર કરાવવામાં આવેલી આ કેકનો આકાર વડાપ્રઘાન પદની ખુરશી જેવો છે. જેના પર લખવામાં આવ્યુ છે કે હેપ્પીબર્થ ડે ટુ નેક્સ્ટ પી.એમ.
P.R

નડિયાદમાં મોદીને શુભેચ્છા આપતુ આ રીતનુ વિશેષ કાર્ડ બનાવવામાં આવ્યુ


P.R


ભાવનગરમાં સાંસદ જીતુ વાગાની દ્વારા મોદીના જન્મદિવસ પ્રસંગે 5000 આંગણવાડીઓના બાળકોને ફણગાવેલા મગનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ


P.R

ટોકિયો જાપાન દ્વારા મોદીને આ રીતે કેક મોકલાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી