ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: હૈદરાબાદ , મંગળવાર, 1 ડિસેમ્બર 2009 (14:50 IST)

રાષ્ટ્રપતિના હસ્તે ડબ્લ્યૂએનસીનું ઉદ્ધાટન

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કાલે અહીં વર્લ્ડ ન્યૂજપેપર કોંગ્રેસ (ડબ્લ્યૂએનસી) નું ઉદ્ઘાટન કરશે.

પ્રતિભાનું રાત્રે અહીં બેગમપેટ હવાઈમથક પર રાજ્યપાલ એનડી તિવારી મુખ્યમંત્રી કે રોસય્યા અને મંત્રીમંડળના અન્ય સભ્યોએ સ્વાગત કર્યું.