ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2009 (11:31 IST)

હોસ્પિટલમાં આગ, 5 બાળકો ભડથું

દક્ષિણ પંજાબના પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં આજે સવારે શોર્ટ સર્કિટથી એકાએક આગ ભડકી ઉઠી હતી. જેમાં પાંચ શીશુ સળગીને ભડથું થઇ ગયા હતા.

આ બનાવને નજરે જોનારા લોકોનું કહેવું છે કે આગ એટવી ભયંકર હતી કે સૌ કોઇ અંદર જતાં ડરી રહ્યા હતા. જોકે હિંમત કરી કેટલાકે અંદર રહેલા બાળકોને બચાવવા પ્રયાસ કર્યો હતો. જાણવા મળેલી વિગતો મુજબ આ મામલે ન્યાયિક તપાસનો આદેશ કરવામાં આવ્યો છે.