- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી સાહિત્ય
» - ગુજરાતી કાવ્ય
એક શરણાઈવાળો
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એકશેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.