શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (12:12 IST)

LIve 27 ન.પા.ના પરિણામ જાહેરઃ - 15 પાલિકામાં ભાજપનો વિજય 7માં કોંગ્રેસ વિજયી

27 ન.પા.ના પરિણામ જાહેરઃ 15 પાલિકામાં ભાજપનો વિજય 7માં  કોંગ્રેસ વિજયી 1 NCP તથા 1 SPના ફાળે

-  દેવભૂમિ દ્વારકાના રાવલમાં ચાર વોર્ડની મતગણતરીના અંતે આઠ બેઠકમાં કોંગ્રેસની જીત,સાતમાં ભાજપની જીત
- બરવાડામાં 23 બેઠકો ભાજપને કોંગ્રેસને એક
 
- વડાલીમાં 24માંથી ભાજપને 17 અને કોંગ્રેસને સાત બેઠક મળી
- બોટાદના બરવાળા ન.પા. કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી
- માંડવીમાં ભાજપને 18 કોંગ્રેસને છ બેઠક
- અમોદમાં કોંગ્રેસે સત્તા જાળવી
 - કઠલાલમાં સતત બીજી વાર સ.પા.નો વિજય
- જામનગર સિક્કા ન.પ.માં પડી ટાઈ
- ભાવનગર વલ્લભીપુરમાં ભાજપનો વિજય
- સુરતના માંડવીના વોર્ડ નં.-6માં ફેરમતગણતરી
- બારેજામાં ભાજપનો વિજય
- ગાંધીનગરના પેથાપુરમાં 24માંથી 18 બોઠક ભાજપને ફાળે
- ખેડાના કણજરીમાં ભાજપનો ભગવો લહેરાયો
- ઠાસરા ન.પા. પર અપક્ષોનો કબજો
- અમરેલીના બાબરા અને દામનગરમાં ભાજપે સત્તા ગુમાવી
- બાબરામાં કોંગ્રેસ અને દામનગરમાં એનસીપીનો વિજય
- ઉમરગામ ન.પા.માં ભાજપની હેટ્રીક
- ભાભર ન.પા.માં ભાજપ સત્તારૂઢ
- વલ્લભીપુરમાં ભાજપને 15 અને કોંગ્રેસને નવ બેઠકો
- દ્વારકાના જામરાવલ ન.પા.માં કોંગ્રેસ સત્તાનશીન
- અરવલ્લીના બાયડમાં ભગવો લહેરાયો
-  ભાભરમા્ં તમામ 24 બેઠકો ભાજપને મળી
-  માંડવીમાં ભાજપને 18 કોંગ્રેસને છ બેઠક
-  અમોદમાં કોંગ્રેસે સત્તા જાળવી
-  કઠલાલમાં સતત બીજી વાર સ.પા.નો વિજય
- જામનગર સિક્કા ન.પ.માં પડી ટાઈ
-  ભાવનગર વલ્લભીપુરમાં ભાજપનો વિજય
-  સુરતના માંડવીના વોર્ડ નં.-6માં ફેરમતગણતરી
- અમરેલી બાબરા વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલનો વિજય
 - સુરત, તરસાડી નગરપાલિકામાં ભાજપનો દબદબો
 - ભાવનગર, વલ્લભીપુર વોર્ડ નંબર 1માં ભાજપની જીત 
-  દેવભૂમિ દ્વારકા, રાવલ વોર્ડ-1માં કોંગ્રેસનો વિજય
-  જામનગર, સિક્કા વોર્ડ નંબર 1નું પરિણામ કોંગ્રેસ -ભાજપને મળી 2-2 બેઠક
- નવસારી ગણદેવી વોર્ડ નં-4માં ભાજપની પેનલનો વિજય
- ભાવનગર વોર્ડ -3માં કોંગ્રેસની પેનલની જીત
 -  સાવલી પંચાચતમાં ભાજપની જીત
-  માંડવીમાં ભાજપને 18 અને કોંગ્રેસને છ બેઠક મળી
-  માળીયામાં 24માંથી 15 બેઠક મળી કોંગ્રેસને
-  સૂત્રપાડામાં ટાઈ પડી
- ઠાસરા નપાના વોર્ડ નંબર 1માં અપક્ષોનો દબદબો
- ગાંધીનગર, વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસને 2-2 બેઠકો
-  ગણદેવી, વોર્ડ નંબર 2માં તમામ સીટો પર ભાજપનો વિજય
-  ગાંધીનગર પેથાપુર નપા પર ભાજપનો કબજો, 24 માંથી 19 બેઠકો પર ભાજપ
- વડોદરા સાવલી નપા પર ભાજપનો કબજો
-  ઠાસરા નપાના વોર્ડ નંબર 1માં અપક્ષોનો દબદબો
-  ગાંધીનગર, વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસને 2-2 બેઠકો
- અમરેલી દામનગર વોર્ડ નંબર 1,2માં એનસીપીની જીત
-  સૂત્રપાડા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય
- વડોદરા સાવલીમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી
-  માંડવી, 2 વોર્ડમાં ભાજપની પેનલ વિજયી
- ભરૂચ, આમોદમાં વોર્ડનં 1,3 માં કોંગ્રેસનો વિજય
-  અરવલ્લી, બાયડ વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય
- બનાસકાંઠા: ભાભરમાં વોર્ડ નંબર 1,2માં ભાજપનો વિજય
- ખેડા, કઠલાલમાં વોર્ડ નંબર 1માં સપાની પેનલ વિજયી
- આણંદ સોજિત્રા વોર્ડ નંબર 1માં કોંગ્રેસનો વિજય
- ગીરસોમનાથ તાલાલા વોર્ડ નંબર 1, 3માં ભાજપની પેનલનો વિજય
-  સુરેન્દ્રનગર ચોટિલા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજયી
- સાબરકાંઠા વડાલી વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી
- ગણદેવી વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજયી
- સાવલી નપા વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય